|
|
Late Shree RameshBhai Patel
|
Late Shree AmrutBhai Patel
|
|
EX - MANAGING TRUSTEE
|
સંસ્થાનું અહોભાગ્ય છેકે ખૂબજ તેજસ્વી,ઊંચી પ્રતિભા,શ્રેષ્ઠ બુધ્ધિપ્રતિભા,અડગ મનોબળ અને દીર્ધદ્રષ્ટિ ધરાવતા યુવા સંચાલક પ્રાપ્ત થયા છે.
સંસ્થા ને પિતાશ્રીએ વટવૃક્ષ સમાન બનાવી અને તેનો ઉચ્ચ વિકાસ કરવાની,નવીન દ્રષ્ટિ અને ઓંપ આપવાની જવાબદારી શ્રી તેજસભાઈ સાહેબ ના શિરે આવી.શ્રી તેજસભાઈ સાહેબે બહુ સહજ રીતે આ ચેલેન્જ ઉપાડી લીધી અને સંસ્થાનો સારો વિકાસ થાય એવો નવીન અભિગમ અપનાવ્યો. દ્રઢ મનોબળ,મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવાની સૂઝ, સ્વચ્છ વ્યક્તિત્વ,શિસ્ત અને હકારાત્મક અભિગમ જેવા ગુણો ધરાવનાર વ્યક્તિ દ્વારા સંસ્થાનું સંચાલન થઇ રહયું છે.
વિદ્યાથીઓં અભ્યાસ અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓંમાં ઉત્કૃષ્ટ બને, શિસ્ત અને સંસ્કાર વડે પ્રતિભાશાળી બને એ માટે તેઓં સતત પ્રયત્નશીલ છે.